પેટ્રોલ – ડીઝલને GSTમાં લઈ જવા ગુજરાત તૈયાર : DyCM નીતિન પટેલ

March 30, 2021 186740

Description

પેટ્રોલ-ડીઝલને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું. નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત પેટ્રોલ-ડીઝલને GSTમાં લઈ જવા તૈયાર છે. પરંતુ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જરૂરી છે. કારણ કે, પેટ્રોલ-ડિઝલને GSTમાં લાવવામાં આવશે તો આવકના 50 ટકા કેન્દ્ર લઈ જશે. માત્ર 50 ટકા રાજ્યને મળશે. જ્યારે હાલ પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સની આવક પુરેપુરી ગુજરાત સરકાર પાસે જાય છે.

 

Leave Comments

News Publisher Detail