ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી, HCએ સરકારને પૂછ્યું, તમારી તૈયારી શું છે?

April 27, 2021 1325

Description

ગુજરાત હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી કાઢી છે. HCએ સરકારને પૂછ્યું, તમારી તૈયારી શું છે? ગુજરાત કોરોના મહામારીમાં બરાબરનું સપડાયું છે, ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિ, ઓક્સિજન બેડ, એમ્બ્યુલન્સ, રેમડેસિવિરને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી કોરોનાની સુઓમોટો અરજીમાં આજે સુનાવણી હાથ ધરાઈ રહી છે. જેમાં રાજ્ય સરકાર તરફથી અનેક મોટા દાવાઓ કરીને કોર્ટમાં તેની દલીલ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર સમક્ષ અનેક પ્રશ્નો મામલે જવાબ માંગ્યા હતા.

Leave Comments

News Publisher Detail