ગાંધીનગર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં પાક વીમા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે દરમિયાન અધિકારીઓને પાક વીમો ચૂકવવા તાકીદ કરવામાં આવી.
અત્યાર સુધી જે વિસ્તારમાં ખેડૂતોને પાક વીમો ન મળ્યો હોય તેમને પાક વીમો ચૂકવવા તાકીદ કરવામાં આવી. પાક વીમાને લઇને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, સર્વેમાં ખેડૂતોનું નુક્સાન થયું હશે તો વીમા કંપની ચૂકવણી કરશે. આ મુદ્દે મંત્રી મંડળને પણ પોતપોતાના વિસ્તારોની સમસ્યા જાણવા કહેવાયું છે.
Leave Comments