ગુજરાતમાં દારૂની રેલમછેલ, 2 વર્ષમાં 501 કિલો લીટર દારૂનું વેચાણ

February 19, 2019 1505

Description

ગુજરાતને આમ તો ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે અને અહીં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે. પરંતુ ઝાલોદ MLA ભાવેશ કટારાના પ્રશ્નમાં જવાબમાં સરકારે ઓફિશિયલ આંકડાઓ જાહેર કર્યા છે જે જોઇને આંખો ચાર થઇ જાય તેમ છે.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 501 કિલો લીટર વિદેશી દારૂનું વેચાણ થયું હતું જ્યારે 3161 કિલો લીટર બીયરનું વેચાણ થયું છે. આ દારૂ અને બિયર રાજ્યમાં વરસા પરમીટધારકોને આપવામાં આવ્યો છે છતાં આ આંકડાઓ જોઇને રાજ્યમાં દારૂની રેલમછેલ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

Leave Comments