ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં બજેટ સત્રની સમિતિની બેઠક

February 16, 2019 1415

Description

ગાંધીનગરમાં બજેટ સત્ર પહેલા કામકાજ સલાહકાર CMની અધ્યક્ષતામાં વિધાનસબા સંકુલમાં બેઠક યોજાઈ. બેઠકમાં અધ્યક્ષ, પરેશ ધાનાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા, પકંજ દેસાઈ, શૈલેષ પરમાર, પૂંજા વંશ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભા બજેટ સત્રના કામકાજ અંગે ચર્ચા થશે.

Leave Comments