ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલ LRD આંદોલન આજે પૂર્ણ કરવામાં આવ્યું

February 19, 2020 770

Description

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલ LRD આંદોલન આજે પૂર્ણ કરવામાં આવ્યું છે. પ્રદિપસિંહ જાડેજા સાથે આંદોલનકારી મહિલાઓએ મુલાકાત કરી હતી. મુલાકાત બાદ 72 દિવસથી ચાલતા આંદોલનને પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.

ત્યારબાદ મહિલાઓને પારણાં કરાવવામાં આવ્યા. પરંતુ તેમાંના કેટલાક લોકોને આંદોલન યથાવત રાખવામાં રસ છે. ઠરાવ બાબતનું આંદોલન યથાવત રાખવા માટે ST સમાજની મહિલાઓએ પારણાં કર્યા નથી.

 

 

Leave Comments