ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આંદોલન કરી રહેલ મહિલાની તબિયત લથડી

January 12, 2020 1940

Description

વધુ એક મહિલા LRD ઉમદવારની તબિયત લથડી છે. જેમાં ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પાસે આંદોલન કરી રહેલા મહિલાની તબિયત ખરાબ થઇ છે. તેમજ ગઈકાલે પણ એક મહિલાની તબિયત બગડી હતી. જેમાં આજે  મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ મોકલાઈ છે.

Leave Comments