પૂર્વ ક્રિકેટર વીવી એસ લક્ષ્મણ ગાંધીનગરની મુલાકાતે

January 12, 2019 905

Description

ક્રિકેટર વીવી એસ લક્ષ્મણ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. સ્માર્ટ સ્કૂલ મુવમેન્ટ અંતર્ગત બાળકો સાથે સંવાદ કર્યો છે. ગાંધીનગરના કોબા ખાતે પ્રાથમિક શાળામાં હાજરી આપી હતી. દર વર્ષે ખાનગી સંસ્થા દ્રારા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાય છે. જેમાં હાજરી આપવા માટે ક્રિકેટર વી વી એસ લક્ષ્મણ આવ્યા હતા.

Leave Comments