રાજ્યમાં જય કિસાન જય જવાન નહીં જ્યાં કીસાન ત્યાં વિરોધની સ્થિતિ

February 11, 2019 380

Description

ખેડૂતોના પ્રશ્નોને તો જાણે સદંતર નજરઅંદાજ કરી દેવામાં આવી રહ્યા છે. અને એ જ કારણ છે કે હવે ખેડૂત વિરોધના રસ્તે ઉતરી આવવા પર મજબૂર બની ગયો છે.
રાજ્યમાં જય કિસાન જય જવાન નહીં જ્યાં કીસાન ત્યાં વિરોધની સ્થિતિ સર્જાઈ છે. આજે રાજ્યના જુદા જુદા સ્થળેથી વિરોધ નોંધાવતા ખેડુતોના દ્રશ્યો સામે આવ્યા

Leave Comments