રાજ્યના માછીમારો માટે રાહતના સમાચાર

May 22, 2020 440

Description

રાજ્યના માછીમારો માટે રાહતના સમાચાર છે. જેમા માછીમારીની સીઝન 31 મેએ બંધ થશે. અગાઉ 15 મેથી સીઝન બંધ થતી હતી. તેમજ ચાલુ વર્ષે 1 ઓગષ્ટથી સીઝન શરૂ થશે. માછીમારોને એક માસનો ફાયદો થશે.

Leave Comments