સરકાર કાયદાકીય રીતે નિર્ણય કરશે- ડે.CM નીતિન પટેલ

February 14, 2020 680

Description

ડે.CM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બિનઅનામતના હોદ્દેદારો સાથે બેઠક કરી જેમાં સરકાર કાયદાકીય રીતે નિર્ણય કરશે. ત્યારે સરકાર તરફથી શું કાર્યવાહી કરવી તે CM રૂપાણી નક્કી કરશે. અને કોંગ્રેસ પર પણ પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસને ગુજરાતમાં અશાંતિ ફેલાવવામાં રસ છે. ત્યારે દરેક સમાજની લાગણી ધ્યાનમાં લેવાશે.

 

Leave Comments