CM રૂપાણીએ ગાંધીનગરના કન્ટ્રોલ રૂમની મુલાકાત લીધી

June 12, 2019 800

Description

‘વાયુ’ વાવાઝોડાને લઈને CM રૂપાણીએ 10 જિલ્લાના કલેક્ટર અને અધિકારી સાથે સમીક્ષા હાથ ધરી હતી જેમાં તેઓએ એક રાત માટે સ્થળાંતર કરવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લામાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવશે.

તેઓએ કહ્યું હતું કે મધરાતે વાવાઝોડું ત્રાટકવાનું છે એ ચિંતાનો વિષય છે માટે સ્થળાંતરમાં 10 જિલ્લાના લોકો પણ તંત્રને સાથ અને સહકાર આપે.  આ સાથે તેઓએ પશુઓને ખુલ્લા મુકી ઉંચાણવાળા વિસ્તારમાં ખસેડવા પણ અપીલ કરી હતી.

P

Leave Comments