CM અને Dy.CM આવતીકાલે સુરતની મુલાકાતે

August 1, 2020 845

Description

CM વિજય રૂપાણી આવતીકાલે સુરતની મુલાકાતે છે. જેમાં Dy.CM નીતિન પટેલ પણ સુરતની મુલાકાત લેશે. સુરતમાં સતત કોરોનાના કેસ  વધી રહ્યાં છે. જેમાં CM અને Dy.CM  સુરતમાં કોરોના કેસ અંગે સમીક્ષા કરશે.

Leave Comments