કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા હોમ ક્વોરન્ટાઈન થયા

August 1, 2020 200

Description

કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા હોમ ક્વોરન્ટાઈન થયા છે. જેમાં પશુપાલન નિયામકના સંપર્કમાં આવ્યા હતા. પશુપાલન નિયામક કોરોના સંક્રમિત હતા.

Leave Comments