ખેતીની જમીન પર બિલ્ડરોને મકાન બનાવવા છૂટ

October 17, 2020 80

Description

ખેતીની જમીન પર બિલ્ડરોને મકાન બનાવવા છૂટ

સસ્તાં મકાનો બનાવવા બિલ્ડરોને અપાશે છૂટ

જમીન કાયદાના 63 AAA હેઠળ પરવાનગી અપાશે
વર્ચ્યુલ પ્રોપર્ટી શોમાં CM રૂપાણીની જાહેરાત

એફોર્ડેબલ હાઉસિંગમાં 90 સ્ક્વેરમીટર બિલ્ટઅપ યુનિટ

ચાર્જેબલ FSI પર વ્યાજમાં રાહતની વિચારણા

Leave Comments