ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલનું નિધન થયું છે… કિશોરવયે સંઘના સ્વયંમસેવકથી શરૂ કરી 92 વર્ષની ઉંમર સુધી રાજનીતિ અને સમાજ જીવનમાં એક્ટિવ રહ્યા..
મતદાન પહેલા જ ફરી એક વાર બેરોજગારી ને લઈ ટ્વિટર પર વોર ચાલું થયું. શિક્ષત બેરોજગાર યુવાનો ચલાવી રહ્યા છે ટ્રેંડ. #Rupaniji_Rozgar_Do ટ્રેંડ ચલાવાઈ રહ્યો છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા પણ કર્યુ ટ્વિટ. અલગ અલગ સરકારી ભરતીઓ પુર્ણ કરવા ઉઠી માંગ.
જામનગર સહિત રાજયની તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના બંનેના ઉમેદવારો આ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ઉમેદવારો પણ લોકો પાસે સ્થાનિક સમસ્યા અને લોકોના અધૂરા કામોના પૂરા કરવાના વચનો આપીને વોટ માંગી રહ્યાં છે. પ્રશ્ને બંને પક્ષો મત માંગવા રીઝવી […]
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો પર ત્રિ પાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે તમામ પક્ષો દ્વારા જોર શોરથી પ્રચાર હાથ ધરાયો છે. જિલ્લાની 22 જિલ્લા પંચાયત સીટમાં 11 સીટ સાગબારા ડેડીયાપાડામાં આવે છે. અને આ 11 સીટ પર આદિવાસીઓના મત છે. આ અંતરિયાળ આદિવાસી મતદારો પર તમામ પક્ષોની નજર છે જે પાર્ટી સાગબારા અને ડેડીયાપાડાની […]
Leave Comments