વાયુને લઈ સેનાની ટુકડીઓ સજ્જ કરાઈ : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

June 12, 2019 935

Description

વાયુ વાવાઝોડાને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં છે. ઝીરો હ્યુમન લોસની નિતીથી સરકારે લગભગ બધાજ સાવચેતીના પગલા ભરી લીધા છે. ત્યારે ‘વાયુ’ને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યું છે. ભુુુપેન્દ્રસિંહે જણાવ્યું કે, ગોંડલ સહિતના તાલુકાઓ સેનાની ટુકડીઓ સજ્જ કરી દેવામાં આવી છે.

Leave Comments