રાજ્યમાં દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે પાટનગર ગાંધીનગરમાં એક યુવતી ગેંગરેપનો શિકાર બની

July 26, 2021 620

Description

રાજ્યમાં દિકરીઓ સુરક્ષિત હોવાના દાવા વચ્ચે પાટનગર ગાંધીનગરમાં એક યુવતી ગેંગરેપનો શિકાર બની છે. માનસિક અસ્થિર યુવતી પર 3 નરાધોએ બળાત્કાર ગુજાર્યો છે… કોણ છે આ નરાધમો અને કેવી રીતે આવ્યા પોલીસ સકંજામાં તે પણ જુઓ

Leave Comments

News Publisher Detail