રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી

August 20, 2021 725

Description

રાજ્યમાં 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અન્ય વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં હાલમાં 48% વરસાદની ઘટ છે.

Leave Comments

News Publisher Detail