સારા શિક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા 25 ટકા EWS લાગુ કરાયું

August 18, 2019 965

Description

સમાજના દરેક બાળકો સારૂ શિક્ષણ મેળવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 25 ટકા ઇડબલ્યુએસ લાગુ કરવામા આવ્યુ છે. ત્યારે રાજય સરકાર દ્રારા તેનું યોગ્ય અમલીકરણ કરવામાં આવતું નથી. તેવા સવાલો ઉભા થયા છે.

યુજીસીના નિયમ મુજબ એક ક્લાસમાં 80ની સંખ્યા હોવી જરૂરી છે. પરંતુ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક વર્ગમાં 120 થી 150નો ઇન્ટેક રાખવામાં આવતો હતો.

પરંતુ હવે ઇડબલ્યુએસ લાગુ કરતા ઇન્ટેક 187 નો કરી દેવામા આવ્યો છે. હવે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ક્યા બેસાડવા તે સૌથી મોટો જટિલ પ્રશ્ન બન્યો છે.

Leave Comments