અમદાવાદ એક અને સુરેન્દ્ગનગરમાં એક વ્યક્તિનું કોંગો ફિવરથી મોત

August 27, 2019 1715

Description

રાજ્યમાં કોંગો ફિવરથી 2ના મોત મામલે આરોગ્ય કમિશનર જયંતિ રવિનું નિવેદન આપતા કહ્યું. અમદાવાદ અને સુરેન્દ્ગનગરમાં 1 – 1ના કોંગો ફિવરથી મોત થયા છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

લીંબડી તાલુકાના જામડી ગામના સુખીબેન મેણીયાનું મોત થયું હતું. કોંગો ફિવરથી મોત થતા રાજ્ય સરકારને કરાઈ જાણ કરવામાં  છે.

Leave Comments