રાજ્યમાં 9 GIDCને 1050.32 હેક્ટર જમીનની ફાળવણી

September 12, 2018 1445

Description

રાજ્યમાં 9 GIDCને 1050.32 હેક્ટર જમીનની ફાળવણી
કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
વાગોસણા,ઐઠોર,ઈન્દ્રણજ,ખીરસરા,છત્તરમાં બનશે GIDC
વણોદ,નવા માઢીયા,નારી અને ભાટ ખાતે બનશે નવી GIDC
સુક્ષ્મ,લધુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે નિર્ણય
70 ટકા જમીન બજાર કિંમતના 50 ટકા ભાવે અપાશે
30 ટકા જમીન વર્તમાન બજાર કિંમતે ફાળવવામાં આવશે

Leave Comments