6 મનપાની ચૂંટણીના પરિણામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ
February 23, 2021635
Description
આજે 6 મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે અને 6 મનપાની ચૂંટણીમાં પરિણામો ભાજપ તરફી આવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે 6 મનપાની ચૂંટણીનું પરિણામમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ છે.
રાજકોટમાં જિલ્લા પંચાયતની જસદણ બેઠક પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ડૉ. ભરત બોઘરા વચ્ચે લાંબા સમયતી ચાલી રહેલો વિવાદ ફરી વકર્યો છે. જસદણની વિંછિયા બેઠક માટે કુંવરજી બાવળિયાને જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ તે ઉમેદવારોને હરાવવા ભરત બોઘરા અને મનસુખ રામાણીએ કોંગ્રેસના ઉમેદવારને રૂપિયા આપી ભાજપના ઉમેદવારને હરાવ્યા હોવાનો આક્ષેપ કરાઈ રહ્યા છે. જિલ્લા […]
ભેંસાણ તાલુકા પંચાયત ભાજપે આંચકી લીધી છે. જેમાં કોંગ્રેસના 2 સભ્ય ભાજપમાં જોડાતા સંખ્યાબળ 9 થયુ છે. તેમાં કુલ 16 બેઠક પૈકી 9 કોંગ્રેસના સભ્ય ચૂંટાયા હતા. તથા 2 સભ્ય ભાજપમાં જોડાતા કોંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું છે.
જૂનાગઢના વંથલી તાલુકા પંચાયતમાં બંને પક્ષને સરખી સીટો મળતા સત્તા મેળવવા માટે તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જેથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તથા વંથલી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 8 બેઠક પર ભાજપના અને 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે. ભાજપ અને કોંગ્રેસને પોતાની બોડી બેસાડવા માટે એક મતની જરૂર છે. જેથી […]
આગામી સપ્તાહે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે. તેમાં 10 માર્ચ પહેલા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે. તથા 6 મનપાના મેયર સહિતના નામો નક્કી કરાશે. તેમજ 10 માર્ચથી મહાનગરોમાં સામાન્ય સભા મળવાની છે.
Leave Comments