યુથ કોંગ્રેસની ‘નફરત છોડો’ યાત્રામાં લાગ્યા વિવાદિત નારા

August 9, 2018 65

Description

યુથ કોંગ્રેસની નફરત છોડો યાત્રામાં વિવાદિત નારા લાગ્યા હતા. ગાંધી હમ શર્મિનદા હે, તેરે કાતિલ જીંદા હે નાં નારા, રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓની હાજરીમાં લાગવવામાં આવ્યા હતા. તો નારાએ વિવાદ છેડ્યો છે અને આ મામલે ભાજપ અને કોંગ્રેસ ફરી આમને સામને આવી ગયા છે. જોઇએ સમગ્ર ઘટના અને ઘટના પર નેતાઓની તૂં તૂં મૈં મૈં….

Leave Comments