અમદાવાદના એક યુવાને એક અનોખું સોફટવેર બનાવ્યું

March 29, 2020 2105

Description

કોરોના વાઈરસને નાથવા માટે તમામ ફાઈટર અનેક મોરચે લડી રહ્યાં છે ત્યારે કેટલાક યુવાનો એવા છે જે સરકારને મદદ થવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. અમદાવાદના એક યુવાને એક એવુ સોફટવેર બનાવ્યું છે. જેમાં કવોરટાઈન રહેનારી વ્યકિત પર ખાસ નજર રાખી શકાય છે.

જેમાં પેશન્ટનો નંબર અને ફોટોગ્રાફ અપલોડ કરવામાં આવે છે. આ વ્યકિત કોરોન્ટાઈન દરમ્યાન ઘરની કે હોસ્પિટલની બહાર નીકળી જાય તો સોફટવેરમાં રહેલી સિસ્ટમ મુજબ એલર્ટ બતાવે છે. તેની રેન્જ 35 મીટર સુધી કામ કરે છે. એટલુ જ નહી પોલીસ માટે પણ સોફટવેર ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Leave Comments