વરસાદ મોડો પડતા ચિંતાતુર ખેડૂત – અમદાવાદ

July 11, 2018 530

Description

અમદાવાદ જિલ્લાના માંડલ સહીત પંથક માં ચોમાસામાં મેઘરાજા હાથ તાળી આપી ને જતા રહેતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. માંડલ પંથક માં એક વાર વરસાદ આવ્યો હતો ત્યારે બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો વાવણીથી વંચિત છે અને વરસાદ લેટ આવશે તો મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી છે. માંડલ તાલુકાના ઉઘરોજ, ઉઘરોજપુરા, ડઢાણા, ઝાંઝરવા સીણજ સહિત ગામના ધરતીપુત્રોની હાલત દયનિય બની છે.

Leave Comments