અમદાવાદના સાણંદમાં મહિલાની હત્યા કરી દાટી દેવાઈ

February 12, 2019 1475

Description

અમદાવાદના સાણંદમાં મહિલાની હત્યા કરી દાટી દેવાઈ હતી. જોકે હત્યા કરી લાશને તેલાવ ગામ પાસે જમીનમાં દાટી દિધા હોવાની શકમંદ શખ્સે કબૂલાતથી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ખોદકામ બાદ હત્યા કરી મહિલાનો દાટી દીધેલો મૃતદેહ મળી આવ્યો, સાણંદ પોલીસે હત્યાનો ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

Leave Comments