અમદાવાદના બાવળામાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત

August 25, 2019 680

Description

અમદાવાદના બાવળામાં હિટ એન્ડ રનમાં મહિલાનું મોત નીપજ્યું છે. મટોડા ગામ પાસે કાર ચાલક બાઈક સવારને ટક્કર મારી ફરાર થઈ ગયા હતાં બાઈક સવાર મહિલાનું મોત, એક યુવકની સારવાર ચાલી રહી છે રજોડા અને મટોડા પાટીયા વચ્ચેની ઘટના હોવાનું સામે આવ્યું છે. ચાંગોદર પોલીસે ઘટના સ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:

Leave Comments