તાત પર ઘાત કેમ? : સંદેશ ન્યૂઝ ડિબેટ

July 31, 2018 3740

Description

જગતનો તાત કહો કે તારણહાર. અન્નદાતા કહો કે ભગવાન. આજના આધુનિક યુગમાં ક્યાંક ખેડૂતના મુદ્દા ખોવાઈ રહ્યા છે. ક્યાંક પોતે ખેડૂત ખોવાઇ રહ્યો છે. પ્રશ્ન અનેક છે. તે જમીન માપણીનો હોય કે કપાતનો. કેનાલના પાણીનો હોય કે ટેકાના ભાવનો અનેક મુદ્દા છે. પણ તેની સમસ્યાને સાંભળનાર કોઈ નથી.

જોઇએ અને વાચા આપીએ આ ગહન પ્રશ્નને સંદેશ ન્યૂઝ ડિબેટનાં માધ્યમથી – તાત પર ઘાત કેમ?

Leave Comments