ક્યારે સાંભળશો તાતની વ્યથા : ખેડૂત માંગે જવાબ : પાર્ટ-2

December 6, 2018 845

Description

ખેડૂતો અનેકવીધ વેદના ભોગવી રહ્યા છે પરંતુ તેઓનો અવાજ સાંભળનાર કોઇ નથી. સરકારો બદલાતી રહી પરંતુ ખેડૂતોની સમસ્યા ઠેરની ઠેર છે. ત્યારે આવો જોઇએ ખેડૂત માંગે જવાબ.

Leave Comments