ઓક્સિજનમાં પણ કૌભાંડ તેનાથી વધુ શરમજનક શું હોય

September 27, 2020 815

Description

પ્રાણવાયુ ગણાતા ઓક્સિજનમાં પણ કૌભાંડ તેનાથી વધુ શરમજનક શું હોઈ શકે. જનતાની સેવાના દાવા કરતી હોસ્પિટલ પણ કૌભાંડ આચરવામાં પાછીપાની નથી કરતી તે વધુ એક કૌભાંડે સાબિત કર્યુ છે.

Leave Comments