અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પીવા ના પાણી માટે કોઈ સ્ત્રોત નથી

May 18, 2019 2195

Description

બહેરામપુરા વિસ્તારમાં મીરાનગર માં પાણી ની સમસ્યા સામે આવી છે.  દર દસ દિવસે પીવા ના માટે પાણી નું ટેન્કર આવે છે  મીરાનગર વિસ્તારમાં માં પીવા ના પાણી માટે કોઈ સ્ત્રોત નથી.

2હજાર થી વધારે લોકો મીરાનગર માં વસવાટ  કરે છે  પાણી માટે લોકો વલખા મારે છે  અનેકવાર તંત્ર ને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું.  15 વર્ષ નો સમયગાળો વિત્યો છતાં પાણી ના કનેક્શન થી વંચિત છે.

Leave Comments