ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં નીરસ મતદાન

October 21, 2019 770

Description

ગુજરાત વિધાનસભાની અમરાઈવાડી, થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ અને લુણાવાડા એમ છ બેઠકોની પેટા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું હતું. જે, સાંજે 6 વાગ્યા સુધી મતદારો પોતાનો વોટ આપી શક્યા તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી

રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થયું. રાધનપુર અને બાયડ બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Tags:

Leave Comments