દર્શન કરો મહેસાણાના બહુચરાજી પાસે નિર્મિત મોઢેશ્વર મહાદેવ મંદિરના

February 11, 2019 2945

Description

આ સુંદર કથા જાણ્યા બાદ એક એવા શિવાલયનો આપને દર્શન કરાવીશુ જે મહાભારત કાળ સાથે જોડાયેલુ છે. મહેસાણાના બહુચરાજી પાસે નિર્મિત મોઢેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે. કારણ કે 2000 વર્ષ જૂના આ ધામમાં શિવજી સ્વયંભૂ પ્રગટ થયા હતા. તો કેવો છે મોઢેશ્વર મહાદેવનો મહિમા આવો સાથે મળીને જાણીએ

Leave Comments