અમદાવાદમાં પેરોલ પર છૂટેલા આરોપીનો વીડિયો વાયરલ

November 25, 2019 2120

Description

અમદાવાદમાં પેરોલ પર છૂટેલા આરોપીનો વીડિયો વાયરલ થયો. હત્યાના આરોપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આરોપીએ નવી સેન્ટ્રલ જેલના ગેટ પર વીડિયો બનાવ્યો. જમાલપુરમાં BJPના કાર્યકર રિયાઝુદિનની હત્યાનો આરોપી છે..

જેલના ગેટ પર વીડિયો બનાવ્યો છતા કોઈએ ન રોક્યો. વીડિયો વાયરલ થતાં પોલીસની કામીગીર પર સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે આ પહેલાં પોલીસના પણ પોલીસસ્ટેશનમાં ટીકટોક વીડિયો વાયરલ થયા છે. ત્યારે હવે આરોપીના વીડિયોએ વીવાદ છેડ્યો છે.

Leave Comments