અમદાવાદના સાણંદમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ

October 9, 2019 1115

Description

ફાયરિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે. પાંચ યુવાનો હવામાં ફાયરિંગ  કરી રહ્યા છે. દસ રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની શકયતા સેવાઈ રહી છે. સાણંદ ના વાસણા ઇયાવાનો વિડીયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

 

 

Leave Comments