વસ્ત્રાપુર પોલીસે ડ્રોન દ્વારા ધાબા પર ભેગા થયેલા લોકોને પકડ્યા

April 5, 2020 1745

Description

વસ્ત્રાપુર પોલીસે ડ્રોન દ્વારા ધાબા પર ભેગા થયેલા લોકોને પકડ્યા છે. જેમાં લોકડાઉન દરમ્યાન ફ્લેટ પર કેરમ રમતા લોકો સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં જાહેરનામું અમલમા હોવા છતાં ધાબા પર બેસી કેરમ રમતા પકડાયા છે. ત્યારે ડ્રોન દ્વારા ધાબા પર કેરમ રમતા હોવાની માહિતી વસ્ત્રાપુર પોલીસને મળી હતી.

 

 

Leave Comments