અમદાવાદના અસલાલીમાં હોટેલમાં તોડફોડ

September 3, 2021 1535

Description

અમદાવાદના અસલાલીમાં હોટેલમાં તોડફોડ કરવામાં આવી છે… અસામાજિક તત્વો દ્વારા હોટેલમાં તોડફોડ કરવામાં આવી છે….પોલીસે CCTVના આધારે 5 આરોપીને ઝડપી પાડ્યા છે….અસલાલીમાં હોટલમાં તોડફોડ કરનાર અસામાજિક તત્વોના CCTV સામે આવ્યા હતા…દારૂના નશામાં ઝઘડો કરીને કરી હતી તોડફોડમુરલીધર હોટલમાં તોડફોડનો મામલો સામે આવ્યો છે….

Leave Comments

News Publisher Detail