અમદાવાદમાં મમતા દિવસને લઇ આજે રસીકરણ બંધ

July 28, 2021 425

Description

અમદાવાદ શહેરમાં મમતા દિવસને લઇ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. અઠવાડિયામાં 3 દિવસ રસીકરણ બંધ રાખવામાં આવે છે. જેને લઇ લોકોને ધર્મના ધક્કા ખાવા પડે છે. એક તરફ રાજ્ય સરકાર કહે છે વધુમાં વધુ લોકો એ રસી લેવી પરંતુ વાસ્તવિકતા કંઈક વિપરીત જ નજરે પડે છે.

 

Leave Comments

News Publisher Detail