ડોનાલ્ડ ટ્રમ્પની ભારતની મુલાકાતથી NRIમાં હર્ષની લાગણી

March 1, 2020 1700

Description

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે એનઆરઆઈમાં ખાસ ઉત્સાહ છે. જેમાં એક એનઆરઆઈએ જણાવ્યું કે, ટ્રમ્પનો આ ભારત પ્રવાસ ઐતિહાસિક છે.

Leave Comments