અમદાવાદ મ્યુ.કોર્પોરેશનની શહેરમાં બારેમાસ પાણી માટે અનોખી કામગીરી

August 12, 2019 920

Description

હવે અમદાવાદ વાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો નહી પડે. કારણ કે કોર્પોરેશન દ્રારા શહેરમાં બારેમાસ તળાવો ભરાઇ રહે તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી.

જેનાથી શહેરની શોભામાં પણ ચાર ચાંદ લાગી જશે. તેમજ અન્ય સકારાત્મક પરિણામો પણ મળશે.

Leave Comments