અમદાવાદના મોટેરા પાસે ટ્રિપલ અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

August 4, 2021 1580

Description

અમદાવાદના મોટેરા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત, 2 ઘાયલ થયા છે. કારમાંથી દારૂની બોટલો મળી આવી છે. એલ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave Comments

News Publisher Detail