ઈંધણના ભાવમાં વધારો થતા ટ્રાન્સપોર્ટ ભાડાંમાં પણ વધારો

July 28, 2021 470

Description

દેશમાં સતત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થતા હવે ટ્રાન્સપોર્ટ ભાડાંમાં પણ વધારો થવાની શક્યતાઓ વધી છે. દિવસે ને દિવસે વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવના લીધે ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા લોકોને આ મોંઘવારીનો વધુ માર પડી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના વપરાશ સાથે જ વધતા ભાવને લઇને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો હાલ ચિંતામાં છે સાથે જ બાયો ડીઝલની વપરાશમાં પ્રતિબંધ કરી દેવાના આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટના ભાવમાં વધારો થઇ શકે છે.

Leave Comments

News Publisher Detail