અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બહાર ટ્રમ્પના આગમનને લઈ ટ્રાફિકજામ

February 22, 2020 710

Description

અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે મોટેરા સ્ટેડિયમ બહાર ભારે ટ્રાફિકજામ સર્જાયો. રોડની એક તરફ વાહનોની લાંબી કતારો લાગી.

રસ્તા પર ટ્રાફિકજામ સર્જાતા મોટેરા સ્ટેડિયમ ખાતે બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મીઓ પણ ટ્રાફિકમાં ફસાયા. ટ્રાફિકજામને કારણે રાહદારીઓ પણ પરેશાન થયા.

 

 

Leave Comments