આજે BJP અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં

March 29, 2019 1400

Description

આજેે BJP અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવશે. ઉમેદવાર તરીકે જાહેરાત કર્યા બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તો 30 માર્ચે વિજય મુહૂર્તમાં અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરશે.

Leave Comments