ભાજપ કે કોંગેસમાંથી કોળી સમુદાયમાં ટિકિટ ના મળતા રોષ

October 17, 2020 1325

Description

ભાજપ કે કોંગ્રેસ દ્વારા કોળી સમુદાયને ટિકિટ ન મળતા કોળી સમુદાયમાં નારાજગી ફેલાઇ છે. જેમાં લીબડી વિધાનસભામાં નો એન્ટ્રીના નામે પોસ્ટર વાયરલ થયા છે. તેમાં ભાજપનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવલિયા, મંત્રી પુરોત્તમ સોલંકી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભરતીબેન શિયાળ અને હીરા સોલંકી ફોટો સાથે નો એન્ટ્રી પોસ્ટરો વાયરલ થયા છે.

Leave Comments