અમદાવાદના વિદ્યાર્થી નિરવની સંઘર્ષથી સિતારા સુધીની જાણો કહાની

February 7, 2021 785

Description

નિશાન ચૂક માફ,,નહીં માફ નિચું નિશાન. એવું નથી કે નિરવ હંમેશા અભ્યાસમાં અવ્વલ આવતો હતો. નિરવ પણ નાપાસ થયો છે. પણ તે પોતાના ધ્યેયથી અડગ રહ્યો. મનથી મક્કમ રહ્યો. અને તેનું તેને પરિણામ પણ મળ્યું.

કહેવાય છે કે જેને સિદ્ધી મેળવવી હોય. જેને પર્વતની ટોચ સુધી પહોંચવું હોય. તેને ક્યારેય પગમાં વાગેલા કાંટાની ગણતરી નથી હતી. અને આવી જ કંઇ કહાની છે અમદાવાદના વિદ્યાર્થી નિરવની. મહેનતથી પ્રાપ્ત થયેલા ફળની આવો જાણીએ કહાની.

 

 

Leave Comments

News Publisher Detail