અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુની અસર જોવા મળી

November 21, 2020 245

Description

અમદાવાદમાં 57 કલાકના કર્ફ્યુની અસર જોવા મળી છે. જેમાં શહેરના રસ્તાઓ સૂમસામ રહ્યાં છે. તથા પોલીસનું સઘન પેટ્રોલિંગ રહ્યું છે. જોકે વ્યવસ્થા વચ્ચે પણ બહારથી આવનાર મુસાફરો અટવાયા છે.

Leave Comments