અમદાવાદના સોલામાં અપહરણની ઘટના CCTVમાં કેદ

April 24, 2019 950

Description

અમદાવાદના સોલામાં અપહરણની ઘટનામાં પ્રેમ પ્રકરણને કારણે અપહરણ થયું હોવાની આશંકા સામે આવી છે.. અપહરની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સફેદ કલરની કારમાં યુવકનું અપહરણ કરાયુ.

CCTVમાં મારામારી અને ઝપાઝપીના દ્રશ્યો પણ કેદ થયા છે.  છતાં સોલા પોલીસ આરોપીને છાવરતી હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યાં છે..

Leave Comments