અમદાવાદના ભાડજ ખાતે આવેલા ઈસ્કોન મંદિરમાં ભક્તોએ વ્હાલાના વધામણાં

August 25, 2019 455

Description

દેશભરમાં જન્માષ્ટમીના પાવન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના ભાડજ ખાતે આવેલા ઈસ્કોન મંદિરમાં ભક્તોએ વ્હાલાના વધામણાં કર્યા છે.

જેમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને મંદિરને શણગારવામાં આવ્યું હતું.તો ભગવાનને પણ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીને ફૂલોનો સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના દર્શન કરવા મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.

Leave Comments